GPSC માં કઈ બુક વાંચવી?
GPSC પાસ કરવા માટે શું વાંચવું ને કેટલું વાંચવું?
બધા જ GPSCના ઉમેદવારો કે જેમને નવી જ તૈયારી શરું કરી છે એમનો એક સામાન્ય અને વારંવાર પૂછતો પ્રશ્ન એ છે કે ફલાણાં વિષય માટે કંઈ બુક વાંચવી?
આ આર્ટિકલમાં તમને તમારા આજ પ્રશ્નનો જવાબ મળી શકે છે.
આપણને બધાને ખબર છે કે GPSC 3 તબ્બકાની પરીક્ષા છે.જેમાં (1) પ્રીલિમ પરીક્ષા (2) મુખ્ય પરીક્ષા (3) ઇન્ટરવ્યુ. આપણે અહીં પ્રીલિમ અને મુખ્ય પરક્ષાનું બુક-લિસ્ટની વાત કરવાના છીએ.
પ્રીલિમ પરીક્ષાનું બુક લીસ્ટ:
1.ઇતિહાસ
- ભારતનો ઇતિહાસ
DRISHTI IAS ની prelim quick rivisionની book
- ગુજરાતનો ઇતિહાસ
World inbox ની ગુજરાતના ઇતિહાસની બુક
2.સાંસ્કૃતિક વારસો
- હસુતાબેન સેદાની (ગુજરાત ગ્રંથનિર્માણ)
- જોરાવરસિંહ જાધવની pdf
- આદિવાસી સંસ્કૃતિ માટે ગુજરાત સરકારનાં પ્રકાશનો
- યુવાઉપનિષદ (just for reference)
(Note:સાંસ્કૃતિક વારસામાં "થોડું વાંચો અને આગળ વધો" નો પ્રયોગ કરવો)
3. બંધારણ
- યુવાઉપનિષદની બંધારણની બુક (FOR GUJARATI)
- લક્ષ્મીકાંત (FOR ENGLISH)
4.MATHS & REASONING
- R.S. AGGRAWAL ની બુક
- નીરજ ભરવાડ ની બુક
5. ભૂગોળ
- ભારતની ભૂગોળ - યુવાઉપનિષદ
- ભૌતિક ભૂગોળ - યુવાઉપનિષદ
- ગુજરાતની ભૂગોળ - યુવાઉપનિષદ
- વસ્તી-ગણતરી(census) 2011 (guajart & india)
6.અર્થતંત્ર
- MRUNAL SIR ના વીડિયો અને HANDOUT/KAJAL DALAL MAM ની બુક/ ONLY IAS NI PDF(basic mate)
- Economic survey india
- Gujarat socio-economic review
- Budget (gujarat & india)
7. વિજ્ઞાન અને ટેકનોલોજી
- KISHWA PUBLICATION ની બુક
- Class-૩ ની યુવાઉપનીશદની બુક
8. CURRENT AFFAIRS
- કોઈ પણ મેગેઝિન.( પ્રિલિમ માટે - 3 થી 4 મહિના પેહલનું)
- Vision ias or any for mains
9.લોકપ્રશાસન & વહીવટ
- વિકલ્પ કોટવાલ/DRISHTI IAS ની PDF
- 2nd ARC report
- government policies
- PIB updates
10. લોકસેવામાં નીતિશાસ્ત્ર
- વિકલ્પ કોટવાલ/ DRISHTI IAS ની PDF
- Case studies (gpsc ના syllabus માં છે પણ પૂછતી નથી.)
11.ગુજરાતી & english
- અક્ષર પબ્લિકેશનની બુક
- Topper' answersheet
- Practice more & more
12. નિબંધ
- કુરુક્ષેત્ર
- યોજના
- ન્યૂઝ પેપર ના આર્ટિકલ (indian express/ શબદલ / રવિપૂર્તી વગેરે...)
Note:ઉપરોક્ત તમામ બુકનું લિસ્ટ ઘણા toppers ના સલાહ-સૂચનથી બનાવાયું છે. જો તમારે કંઈ પણ સલાહ આપવી હોય કે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવી.
Join with us by telegram to get reading materials and updates.

App no syllabus moklo
ReplyDeleteWhat is app?
Delete