Monday, January 16, 2023

GPSC નું બુક લીસ્ટ

 GPSC માં કઈ બુક વાંચવી?

GPSC પાસ કરવા માટે શું વાંચવું ને કેટલું વાંચવું?

બધા જ GPSCના ઉમેદવારો કે જેમને નવી જ તૈયારી શરું કરી છે એમનો એક સામાન્ય અને વારંવાર પૂછતો પ્રશ્ન એ છે કે ફલાણાં વિષય માટે કંઈ બુક વાંચવી?

આ આર્ટિકલમાં તમને તમારા આજ પ્રશ્નનો જવાબ મળી શકે છે.

આપણને બધાને ખબર છે કે GPSC 3 તબ્બકાની પરીક્ષા છે.જેમાં (1) પ્રીલિમ પરીક્ષા (2) મુખ્ય પરીક્ષા (3) ઇન્ટરવ્યુ. આપણે અહીં પ્રીલિમ અને મુખ્ય પરક્ષાનું બુક-લિસ્ટની વાત કરવાના છીએ.



પ્રીલિમ પરીક્ષાનું બુક લીસ્ટ:

1.ઇતિહાસ 

  • ભારતનો ઇતિહાસ
DRISHTI IAS ની prelim quick rivisionની book
  • ગુજરાતનો ઇતિહાસ

World inbox ની ગુજરાતના ઇતિહાસની બુક

 2.સાંસ્કૃતિક વારસો

  • હસુતાબેન સેદાની (ગુજરાત ગ્રંથનિર્માણ)
  • જોરાવરસિંહ જાધવની pdf
  • આદિવાસી સંસ્કૃતિ માટે ગુજરાત સરકારનાં પ્રકાશનો
  • યુવાઉપનિષદ (just for reference)
(Note:સાંસ્કૃતિક વારસામાં "થોડું વાંચો અને આગળ વધો" નો પ્રયોગ કરવો) 

3. બંધારણ

  • યુવાઉપનિષદની બંધારણની બુક (FOR GUJARATI)
  • લક્ષ્મીકાંત (FOR ENGLISH)

4.MATHS & REASONING 

  • R.S. AGGRAWAL ની બુક
  • નીરજ ભરવાડ ની બુક

5. ભૂગોળ 

  •  ભારતની ભૂગોળ - યુવાઉપનિષદ
  • ભૌતિક ભૂગોળ - યુવાઉપનિષદ
  • ગુજરાતની ભૂગોળ - યુવાઉપનિષદ
  • વસ્તી-ગણતરી(census) 2011 (guajart & india)

6.અર્થતંત્ર

  • MRUNAL SIR ના વીડિયો અને HANDOUT/KAJAL DALAL MAM ની બુક/ ONLY IAS NI PDF(basic mate)
  • Economic survey india
  • Gujarat socio-economic review 
  • Budget (gujarat & india)

7. વિજ્ઞાન અને ટેકનોલોજી

  •  KISHWA PUBLICATION ની બુક
  • Class-૩ ની યુવાઉપનીશદની બુક

8. CURRENT AFFAIRS

  •  કોઈ પણ મેગેઝિન.( પ્રિલિમ માટે - 3 થી 4 મહિના પેહલનું)
  • Vision ias or any for mains

9.લોકપ્રશાસન & વહીવટ

  • વિકલ્પ કોટવાલ/DRISHTI IAS ની PDF
  • 2nd ARC report
  • government policies 
  • PIB updates

10. લોકસેવામાં નીતિશાસ્ત્ર

  • વિકલ્પ કોટવાલ/ DRISHTI IAS ની PDF
  • Case studies (gpsc ના syllabus માં છે પણ પૂછતી નથી.)

11.ગુજરાતી & english 

  • અક્ષર પબ્લિકેશનની બુક
  • Topper' answersheet
  • Practice more & more

12. નિબંધ

  •  કુરુક્ષેત્ર
  • યોજના
  • ન્યૂઝ પેપર ના આર્ટિકલ (indian express/ શબદલ / રવિપૂર્તી વગેરે...)

Note:ઉપરોક્ત તમામ બુકનું લિસ્ટ ઘણા toppers ના સલાહ-સૂચનથી બનાવાયું છે. જો તમારે કંઈ પણ સલાહ આપવી હોય કે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવી.

Join with us by telegram to get reading materials and updates.













2 comments:

GPSC નું બુક લીસ્ટ

 GPSC માં કઈ બુક વાંચવી? GPSC પાસ કરવા માટે શું વાંચવું ને કેટલું વાંચવું? બધા જ GPSCના ઉમેદવારો કે જેમને નવી જ તૈયારી શરું કરી છે એમનો એક સ...